ગૂગલ લેન્સ શું છે

અત્યાર સુધી ગૂગલે પાસે આપણે લખેલું સમજવા દિમાગ અને બોલેલું સાંભ?ળવા કાન હતા, હવે તેને આપણે જે બતાવીએ તે જોવા માટે આંખો પણ મળી ગઈ છે.........

  • સ્માર્ટ ફોન માં ગૂગલે લેન્સ નામની નવી એપ્સ ની મદદ થી સર્ચ અને ટેક્સ્ટ સંબંધિત વિવિધ એક્શનની અનેક ણવી સંભાવનાઓ ખુલી ગઈ છે.

જેમ કે બગીચામાં કોઈ પણ મજાનું અજાણ્યું ફૂલ કે પંખી મળી ગયું હોય તો એના વિષે વધુ જાણવા માટે ગૂગલે ને કઈ રીતે પૂછશો। ... કારણે કે તમે જે સર્ચ કરશો એ ગૂગલે તમને બતાવશે પણ તમારેSHU શર્ચ કરવા શું પૂછશો એ તમને ખ્યાલ હોવો જોઈએ। અજાણ્યા ફૂલ ની ડિટેલ તમે કઈ રીતે ગૂગલે માં સર્ચ કરશો ?

ટૂંક માં એવું કહેવાય કે કેટલાય અળવીતરા સવાલો ના જવાબ ક્યાંથી કઈ રીતે મેળવવા ? ... કોને પૂછવા ?

તો છે ગૂગલે લેન્સ

માર્ચ 2018 થી તમામ હાઈ એન્ડ્રોઇડ ફોન માં ગૂગલે ફોટોઝ માં આ સગવડ ઉપલબ્ધ છે.


ગૂગલ લેન્સ શું કરે છે ?

  • આ એક નવી સગવડ છે જેની મદદથી આપણે જુદી જુદી બાબતનો ફોટોગ્રાફ લઇ ને ગૂગલે ને પૂછી શકીએ છીએ કે આ શું છે ? 
  • ગૂગલે તેની આંખો થી ઓળખી લે છે અને તેના વિષે બધીજ માહિતી શોધી આપે છે.
  • કોઈનું બિઝ્નેસ કાર્ડ લેન્સ થી સ્કેન કરતા, તેમની બધીજ ડિટેલ ટેક્સ્ટ , એડીટેબલ  ટેક્સ્ટ માં આપણ ને મળી જાય છે કાર્ડ ના ફોન,મોબાઈલ અને મેલ આઈડી સેવ કરી શકાય છે .
  • કોઈ હોર્ડિંગ બોર્ડ કે પોસ્ટર ને સ્કેન કરશો તો એના ડીલર્સ ની માહિતી તમને મળી જશે.

Leave a Reply