કેન્દ્રીય બજેટ – 2018 – Budget 2018 Highlights

કેન્દ્રીય બજેટ – 2018 – લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ પર હવે 10 ટકા ટેક્સ આપવો પડશે ————————————————– – કૃષિ ઉત્પાદન તૈયાર કરનારી 100 કરોડ રૂપિયા સુધીનું ટર્ન ઓવર કરનારી કંપનીઓને ટેક્સમાં 100 ટકા રાહત ————————————————– – ઈન્કમ ટેક્સમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન અંતર્ગત 40,000 રૂપિયાની છૂટ ————————————————– – ડિપોઝિટ પર મળનારી છૂટ 10,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા […]