જાણો ગૂગલ લેન્સ શું છે ? ગૂગલ લેન્સ કઈ રીતે ઉપયોગી છે ?

ગૂગલ લેન્સ શું છે અત્યાર સુધી ગૂગલે પાસે આપણે લખેલું સમજવા દિમાગ અને બોલેલું સાંભ?ળવા કાન હતા, હવે તેને આપણે જે બતાવીએ તે જોવા માટે આંખો પણ મળી ગઈ છે……… સ્માર્ટ ફોન માં ગૂગલે લેન્સ નામની નવી એપ્સ ની મદદ થી સર્ચ અને ટેક્સ્ટ સંબંધિત વિવિધ એક્શનની અનેક ણવી સંભાવનાઓ ખુલી ગઈ છે. જેમ કે […]